અમદાવાદમાં બે દિવસમાં અકસ્માતના 3 બનાવ, ત્રણના મોત
સરખેજમાં રોડ સાઈડ પર સુઈ રહેલા વૃદ્ધનું અજાણ્યા વાહનની અડફેટે મોત, હાટકેશ્વરમાં બાઈકની અડફેટે રાહદારીનું મોત રામોલમાં પીકઅપ વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવારનું મોત અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં છેલ્લા બે દિવસમાં અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણના મોત નિપજ્યા હતા. જેમાં શહેરના હાટકેશ્વર ચાર રસ્તા પાસેથી રોડ ક્રોસ કરી રહેલા યુવકનુ ટુવ્હીલરની […]