સુરતમાં વરાછા ઓવરબ્રિજ પર ટ્રેકટર પાછળ બાઈક અથડાતા પિતા-પૂત્ર સહિત 3ના મોત
સુરત,1 માર્ચ 2026: 3 killed as bike hits tractor in Surat શહેરના વરાછા વિસ્તારમાં હીરાબાગથી કામરેજ તરફ જતા વરાછા ઓવરબ્રિજ પર બંધ હાલતમાં ઉભેલા ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા બાઈકસવાર પિતા પુત્ર અને ભત્રીજા સહિત ત્રણના મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના બનાવની વિગત એવી છે […]


