આમોદ તાલુકામાં 10 કરોડના ખર્ચે નેશનલ હાઈવે-64 પર બનેલો 3 કિમીનો રોડ ધોવાઈ ગયો
પ્રથમ વરસાદમાં રોડ ધોવાઈ જતાં લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, રોડ પર ડામર ઉખડી જતા મોટા ખાડાઓ પડ્યા, ભ્રષ્ટાચારની તપાસ માટે માગ ઊઠી ભરૂચઃ જિલ્લાના આમોદ તાલુકાના નેશનલ હાઈવે પરનો ત્રણ કિમીનો રોડ એક વર્ષ અગાઉ રૂ. 10 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. આ માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાઈને રોડ ઉપરના ડામર અને કપચીનું મટીરિયલ રોડની […]