ગુજરાતમાં વર્ષ-2025 દરમિયાન 30 IAS અધિકારીઓ ઉપલબ્ધ થશે : ઋષિકેશ પટેલ
રાજ્યમાં IAS અધિકારીનું મંજુર મહેકમ 313 જેમાં 14 અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર, ગુજરાતમાં IASની 86 % જગ્યાઓ ભરાયેલી છે 5 વર્ષમાં સીધી ભરતીથી 41 IAS અને બઢતીથી 54 મળીને કુલ 95 IAS અધિકારી મળ્યાં ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન તા.31/12/2024ની સ્થિતિએ રાજ્યમાં IAS અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની સ્થિતિ […]