1. Home
  2. Tag "30 injured"

સેલવાસથી વડોદરા આવી રહેલી જાનની બસને કિમ પાસે અકસ્માત નડ્યો, 30ને ઈજા

સુરત, 26 જાન્યુઆરી 2026: ગુજરાતમાં હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. ત્યારે સેલવાસથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને જાન વડોદરા પરત ફરી રહી હતી ત્યારે સુરત નજીક કિમ પાસે જાનની લકઝરી બસને અકસ્માત નડ્યો હતો.જાનૈયાઓ ભરેલી લકઝરી બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા બસમાં સવાર આશરે 30થી 35 જેટલા જાનૈયાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે 10થી વધુ […]

થાઇલેન્ડમાં ક્રેન ચાલતી ટ્રેન પર પડી જતાં 22 લોકોના મોત

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: થાઇલેન્ડની રાજધાની બેંગકોક નજીક એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, જેમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા અને 30 થી વધુ ઘાયલ થયા. આ અકસ્માત નાખોન રત્ચાસિમા પ્રાંતના શીખિઓ જિલ્લામાં થયો હતો જ્યારે હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરતી એક બાંધકામ ક્રેન ટ્રેનના ડબ્બા પર તૂટી પડી હતી. ટ્રેન બેંગકોકથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code