1. Home
  2. Tag "30 per cent"

વૃક્ષોથી આચ્છાદિત અને લીલાછમ ગણાતા ગાંધીનગરમાં 7 વર્ષમાં 30 ટકા વૃક્ષો ઘટ્યાં

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર એવા ગાંધીનગર શહેર ખૂબજ હરિયાળું અને વૃક્ષોથી લીલુછમ ગણાતુ હતું. ઉનાળાના દિવસોમાં તો ગાંધીનગરની હદમાં પ્રવેશતા જ ઠંડકનો અહેસાસ થતો હતો. પરંતુ વિકાસ માટે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. બરોકટોક અનેક લીલાછમ વૃક્ષોને ધડમૂળથી કાપી નંખાયા છે. ગાંધીનગરની ઓળખ જ લીલાંછમ શહેર તરીકે થતી હતી. પણ હમણાં જે સર્વે રિપોર્ટ સામે આવ્યો […]

રાજ્યમાં અસહ્ય મોંઘવારીને લીધે ઇલેક્ટ્રોનિક્સ ચીજોના વેચાણમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો

અમદાવાદઃ  દેશ અને ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. વધતા જતી મોંઘવારીને લીધે લોકોની ખરીદ શક્તિમાં પણ ઘટાડો થયો છે. જેમાં ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના વેચાણમાં 20થી 30 ટકાનો ઘટાડો થયો છે. બીજી રીતે જોઇએ તો બે વર્ષ કોરોનાના બાદ કરીએ તો પાંચ વર્ષ પહેલા એટલે કે 2019માં એસી સહિતના અન્ય […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા AMTS-BRTSમાં 30 ટકા મુસાફરો વધ્યાં

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસામાન્ય વધારાને લીધે જીવન જરૂપિયાતની તમામ ચિજ-વસ્તુઓ મોંઘીદાટ બની છે. હવે લોકોને પોતાનું ટુ-વ્હીલર્સ ચલાવવુ પણ પરવડતું નથી. ત્યારે હવે લોકો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી રહ્યા છે. પેટ્રોલ અને ડિઝલના અસહ્ય ભાવ વધારાથી કંટાળીને અમદાવાદીઓએ સિટી બસમાં મુસાફરી કરવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં ખાનગી વાહનોના વપરાશ પર અસર પડી છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code