સુરતમાં સાયબર ફ્રોડના નામે 32 હીરા ઉદ્યાગપતિના બેન્ક ખાતા ફ્રિઝ કરાતા મુશ્કેલી
                    સાયબર ફ્રોડની માત્ર શંકાના આધારે હૈદરાબાદ-બેંગલુરુ પોલીસે કરી કાર્યવાહી હીરાના વેપારીઓના 100 કરોડ ફસાયા હવે હીરાના વેપારીઓ ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે સુરતઃ સાયબર ફ્રોડની શંકાને લીધે શહેરના 32 જેટલાં હીરાના વેપારીઓના બેન્ક ખાતાં હૈદરાબાદ અને બેંગલુરૂ પોલીસ દ્વારા સીઝ કરાતા વેપારીઓના આશરે 100 કરોડ ફસાયા છે. તેના લીધે વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાય ગયા છે, […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

