અમદાવાદમાં વરસાદને લીધે 350 રોડ તૂટ્યા, 1582 ખાડાઓ પુરવા 6 કરોડથી વધુ ખર્ચાયા
અમદાવાદઃ શહેરમાં વરસાદને લીધે અનેક રોડ-રસ્તાઓ પર મોટા ખાડાં પડી ગયા છે.શહેરમાં 90 કિમીની લંબાઇના 350 રોડ તૂટી ગયા છે, તેના રિપેરિંગ પાછળ અત્યાર સુધીમાં મ્યુનિ.એ રૂ. 6.27 કરોડનું આંધણ કર્યું છે. સૌથી વધારે રોડ પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં તૂટ્યા છે. શહેરના રોડ પર અત્યાર સુધી પડેલા 16056 ખાડામાંથી 15842 ખાડા પૂર્યા હોવાનો મ્યુનિ.એ […]