AIF યોજના હેઠળ અત્યાર સુધીમાં 3500 કૃષિલક્ષી પ્રોજેક્ટ્સ માટે રૂ.3900 કરોડની સહાય મંજૂર
AIF દ્વારા ખેડૂતોને ઉપજના સંગ્રહ અને પ્રોસેસિંગ માટે સારી સુવિધા મળશે: કૃષિ મંત્રી, AIFના સફળ અમલીકરણમાં ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે કેન્દ્રીય કૃષિ હસ્તે ગુજરાતને પુરસ્કાર એનાયત કરાયો ગાંધીનગરઃ કૃષિ ક્ષેત્ર એ ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. દેશના ખેડૂતો લઘુત્તમ નુકશાન સાથે મહત્તમ આવક મેળવી શકે તે માટે અનેકવિધ નવતર પહેલો કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિ […]