ગુજરાતમાં નવી મતદાર યાદી જાહેર, રાજ્યમાં કૂલ 4.90 કરોડ મતદારો, નવા વોટર્સ 11.62 લાખ ઉમેરાયાં
ગાંધીનગર : ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર,2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89, 765 મતદારો નોંધાયા છે. જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ […]