બનાસકાંઠાના દીયોદરમાં યુવક અને મહિલાએ બે બાળકો સાથે કેનાલમાં પડી આપઘાત કર્યો
નર્મદા કેનાલમાંથી તરવૈયાએ ચારેયના ડેડબોડી બહાર કાઢ્યા, પ્રેમ સંબધને લીધે સામુહિક આપઘાત કર્યાની શંકા, યુવક મસાલી ગામનો અને મહિલા સાંતલપુરના બૂરેઠા ગામની વતની છે પાલનપુરઃ બનાસકાંઠાના દિયોદર નજીક નર્મદા કેનાલમાં પડીને યુવક અને મહિલાએ બે બાળકોએ સામુહિક આપઘાત કરતા ચારેયનાં મોત થયાં છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાસકાંઠા જિલ્લાના […]