રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદરામાં 4 નવા ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી,
ગાંધીનગરઃ રાજ્યના મહાનગરોમાં વસતી વધારા સાથે વિસ્તાર પણ વધતો જાય છે. તેથી નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી આપવામાં આવે છે. રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદરાની કુલ 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઔડાની બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ તેમજ વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મંજુર કરી છે. આ સ્કીમને મંજૂરી […]


