રાજકોટમાં તબીબ દંપત્તીને નકલી સોનું આપીને છેતરપિંડીના કેસમાં 4 શખસો પકડાયા
છેતરાઈ જતા બદનામીના ડરે મહિલા તબીબે આત્મહત્યા કરી હતી આરોપીઓએ તબીબને ખોદકામ દરમિયાન સોનું મળ્યાનું કહી વિશ્વાસમાં લીધા હતા તબીબ દંપત્તી એક કિલો સોનાના દાગીના 5 લાખમાં લેવા જતા છેતરપિંડીના ભોગ બન્યા રાજકોટઃ શહેરમાં એક તબીબી દંપત્તીએ સસ્તુ સોનું લેવાની લાલચમાં રૂપિયા 5 લાખ ગુમાવ્યા હતા. તબીબને ત્યાં સારવારના બહાને મહિલા સહિત કેટલાક શખસો આવ્યા […]