પાલનપુર નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસુલાત માટે વધુ 40 દુકાનો સીલ કરાઈ
પાલનપુરઃ શહેરમાં નગરપાલિકા દ્વારા બાકીવેરા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ઘણાબધા પ્રોપર્ટી ધારકો વારંવાર નોટિસો અને રિમાન્ડર આપવા છતાંયે બાકી વેરો ભરતા નથી. જેમાં કામર્શિયલ પ્રોપર્ટી ટેક્સના બાકીદારો સામે સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવતા છેલ્લા ત્રણ દિવસમાં 50 દુકાનો સીલ કરવામાં આવી હતી, ત્યારબાદ વધુ 40 દુકાનો સીલ કરવામાં આવી હતી. પાલિકા તંત્રની કડક […]