હોળી-ધૂળેટીના પર્વમાં ડોકાર અને દ્વારકા જવા 4000 એક્સ્ટ્રા એસટી બસ દોડાવાશે
દાહોદ, ગોધરા, સંતરામપુર જવા 1200 એસટી બસ 7100 ટ્રીપો દોડાવશે ડાકોરના ફુલ ડોલોત્સવમાં એસટીની વધુ એક્સ્ટ્રા બસ દોડાવાશે પ્રવાસીઓ અગાઉથી બુકિંગ કરાવી શકશે અમદાવાદઃ હોળી- ધૂળેટીના તહેવારોને લઈ તા. 16મી માર્ચ સુધી ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસોથી 7100 ટ્રીપોનું એકસ્ટ્રા સંચાલન કરશે.જેમાં ડાકોર- દ્વારકા જવા માટે 500 એસટી બસો દ્વારા 4000 ટ્રીપો દોડાવાનું આયોજન […]