ગુજરાતમાં કાળઝાળ ગરમી, અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો
અમદાવાદઃ રાજ્યભરમાં ઉનાળો વધુ આંકરો બનતો જાય છે. ઉત્તર-પૂર્વ તરફથી ફુંકાઈ રહેલા ગરમ-સૂકા પવનને કારણે ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદ સહિત મહાનગરોમાં વધી રહેલા તાપમાનથી લોકોના જનજીવન પર અસર પડી રહી છે. બપોરના ટાણે રસ્તાઓ પર ટ્રાફિકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હજુ મે, જૂન તથા જૂલાઈનો આકરો તાપ હજુ બાકી […]