દેશના 7,287 ખુલ્લા ગામોમાં 4G મોબાઇલ સેવાની પુરી પડાશે
નવી દિલ્હીઃ બધા માટે ડિજિટલ સમાવેશ અને કનેક્ટિવિટી એ સરકારના ‘અંત્યોદય’ વિઝનનો અભિન્ન ભાગ છે. ગયા વર્ષે સરકારે 5 રાજ્યોમાં 44 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 7,287 ખુલ્લા ગામોમાં 4G મોબાઇલ સેવાઓ પ્રદાન કરવા માટે એક પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. તેમ માહિતી સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 2021 માં તેમના સ્વતંત્રતા દિવસના […]