અમદાવાદમાં શો રૂમના 5 કર્મચારીઓ 18 કારના બુકિંગના 9.65 લાખ લઈને ફરાર
ગ્રાહકોને કાર ન મળતા કંપનીના સીઈઓને મળતા ભાંડો ફુટ્યો, ઉસ્માનપુરાના જાણીતા શો રૂમમાં જૂન, 2024માં ઠગાઈ થઈ હતી, વેઇટિંગ હોવાનું કહી રૂપિયા લીધા, દર વખતે બહાના બતાવતા હતા અમદાવાદઃ શહેરમાં કારના એક શો રૂમના કર્મચારીઓએ ગ્રાહકોના બુકિંગના રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે. શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી જાણીતી કાર કંપનીના શો રૂમના મૅનેજર, કેશિયર તેમજ […]