ગાંધીનગરમાં રોજગાર કચેરીનો ઘેરાવ કરવા જતા યુથ કોંગ્રેસના 50 કાર્યકરોની અટકાયત
ગાંધીનગરઃ યુથ કોંગ્રેસ દ્વારા ‘ગુજરાત માંગે રોજગાર’ અભિયાનનાં પ્રથમ ચરણની શરૂઆત ગાંધીનગરથી ગઈકાલથી કરવામાં આવી હતી. જે અન્વયે ગાંધીનગર શ્રમ રોજગાર કચેરીનો ઘેરાવો કરવા જતાં પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ સહિત 50 જેટલા કાર્યકર્તોની અટકાયત પોલીસે કરી લીધી હતી. રાજ્યની તમામ શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે. તેમજ રાજ્યમાં સરકારી આંકડા મુજબ 3 લાખ 64 […]