ગુજરાતમાં ચોમાસુ 16 આની રહેશે, 50 આગાહીકારોએ કરી ભવિષ્યવાણી
જુનાગઢમાં કૃષિ યુનીવર્સિટી ખાતે 31મો વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હવામાનના જાણકારોના કહેવા મુજબ વરસાદ 100 ટકાથી વધુ પડશે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બે વાવાઝોડા આવવાની શક્યતા અમદાવાદઃ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં 31માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. જેમાં હવામાન વિભાગના આગાહીકારો એકત્ર થયા હતા. રાજ્યમાં આ વર્ષે કેટલો વરસાદ પડશે. તે અંગે ભડલી વાક્ય, પશુ-પક્ષીઓના અવાજ અને આકાશમાં […]