અમદાવાદના એરપોર્ટ પર જેહાદથી આવેલા પ્રવાસી પાસેથી 500 ગ્રામ સોનાનો જથ્થો મળ્યો
કસ્ટમ વિભાગે 44 લાખથી વધુનો સોનાનો જથ્થો જપ્ત કર્યો પ્રવાસીના ખિસ્સામાંથી 500 ગ્રામ વજનની સોનાની બે ચેઈન મળી પ્રવાસી કસ્ટમના અધિકારીઓને જોઈને ગભરાઈ ગયો અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જેદાહથી આવેલી ફલાઇટના પ્રવાસીઓના ચેકિંગ દરમિયાન કસ્ટમના અધિકારીને જોઈને એક પ્રવાસી ગભરાયેલો જણાતા તેની તલાસી લેતા તેની પાસેથી 44.75 લાખની કિંમતની 500 ગ્રામ સોનાની […]