તમારા પર્સમાં રાખેલી 500 રૂપિયાની નોટ નકલી તો નથી ને? આ રીતે ઓળખો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગ્રાહકો માટે અસલી અને નકલી રૂ. 500ની નોટો વચ્ચેનો તફાવત સમજવા માટે કેટલીક વિગતો શેર કરી છે.ઘણી વખત લોકો અસલી અને નકલી નોટો વચ્ચે તફાવત કરી શકતા નથી અને તેઓ છેતરપિંડીનો શિકાર બને છે.એટલા માટે રિઝર્વ બેંકે 500 રૂપિયાની નોટ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.જેની મદદથી […]