જામનગરમાં ગુરૂ નાનકની 555મી જન્મ જ્યંતિ હર્ષોલ્લાસ સાથે ઊજવાઈ
ગુરૂદ્વારાથી પ્રભાત ફેરી યોજાઈ, શબ્દ કીર્તન અને ગરૂ કા લંગર પ્રસાદમાં ભાવિકો જોડાયા, સેહજપાઠજીની સમાપ્તિ કરવા આવી જામનગરઃ શહેરના ગુરુદ્વારા ગુરુસિંઘ સભામાં આજે ગુરુનાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી ઊજવવામાં આવી હતી. ગુરુદ્વારા ખાતેથી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સેહજ પાઠનો આરંભ કરવામાં આવ્યો હતો. સેહજપાઠજીની સમાપ્તિ કરવા આવી હતી. તે પછી શબ્દ […]


