વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 57મો પદવીદાન સમારોહ યોજાયો
12 વિદ્યાશાખાઓના 92 અભ્યાસક્રમોના 40,745 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત, ધર્મ એટલે પોતાના માટે જે સારૂ ઈચ્છો તેવું જ બીજાના માટે ઈચ્છોઃ રાજ્યપાલ, 57 વિદ્યાર્થીઓને પી.એચડીની પદવી એનાયત સુરતઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 57મા પદવીદાન સમારોહના દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને મહામૂલી શીખ આપતા જણાવ્યું કે ‘વાદળ જેમ વર્ષારૂપે વરસીને ધરતીની તરસ છીપાવે છે […]