ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવતી સાયબર ક્રાઈમ ગેન્ગના 6 સાગરિતો પકડાયા
અમદાવાદમાં ONGCના મહિલા અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 1.36 કરોડ પડાવ્યા હતા, આરોપીઓ સાયબર માફીયાઓને બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબર પ્રોવાઇડ કરતા હતા, ચાઈનિઝ ગેન્ગ સાગરિતોને કમિશન ચૂકવતી હતી અમદાવાદઃ શહેરના પશ્વિમ વિસ્તાર ગોતામાં રહેતા સિનિયર સિટિઝન એવા ઓએનજીસીના સિનિયર આસિસ્ટન્ટ મહિલા અધિકારીને મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહીને છ દિવસ સુધી ડિજીટલ એરેસ્ટ કરી તેમની […]