ગુગલ પ્લે પર લગભગ 60 એન્ડ્રોઈડ એપ્સ ખતરનાક મેલવેયરથી પ્રભાવિત
                    નવી દિલ્હીઃ ગૂગલ પ્લે પર લગભગ 60 એન્ડ્રોઇડ એપ્સ ખતરનાક માલવેયરથી પ્રભાવિત થઈ છે અને આશ્ચર્યજનક વાત એ છે કે આ એપ્સને 100 મિલિયન ડાઉનલોડ્સ મળ્યા છે. એક રિપોર્ટ અનુસાર, “Goldoson” નામના નવા અને ખતરનાક એન્ડ્રોઇડ માલવેયરે ગૂગલ પ્લે સ્ટોરમાં પ્રવેશ કર્યો છે અને કુલ 100 મિલિયન યુઝર્સની 60 એપ્સને અસર કરી છે. દૂષિત ગોલ્ડોસન […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

