600 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાંથી વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે
અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. સૌરાષ્ટ્રના દરિયામાં નજીક પાકિસ્તાનની જળસીમા આવેલી છે. ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રના માછીમારો માછીમારી દરમિયાન પાક. જળસીમા નજીક પહોંચતા જ પાક. મરીન દ્વારા ભારતીય માછીમારોનું બંદુકની અણીએ અપહરણ કરવામાં આવતું હોય છે. હાલમાં 600 જેટલા ભારતિય માછીમારો પાકિસ્તાનની જેલમાં કઠિન દિવસો વિતાવી રહ્યા છે. ઘણાબધા માછીમારો તો એવા છે. […]