સુરતના પુણા-સારોલીના ત્રણ સ્ટોરમાંથી 65 લાખનું શંકાસ્પદ ઘી પકડાયું
સુરતના વરાછામાં 150 કિલો પનીરનો જથ્થો પકડાયો પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા લોકલ ક્રાઈમ બ્રાન્ચે શુદ્ધ ઘીના નામે વેચાતું નકલી ઘી પકડી પાડ્યું સુરતઃ ગુજરાતમાં ભેળસેળ અને નકલી ખાદ્ય ચિજ-વસ્તુઓનું વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં નરલી ચિજ-વસ્તુઓના વેચાણની બોલબાલા છે. જેમાં સુરત શહેર તો નકીલ […]