વિશ્વમાં વેચાતી લગભગ 67% EV બેટરી ચીની કંપનીઓની
રેયર અર્થ મેગ્નેટ પછી, ચીને હવે ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી બેટરી સંબંધિત મુખ્ય ટેકનોલોજીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ચીનના આ પગલાથી વિશ્વભરના ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોને અસર થઈ શકે છે. આમ, ચીન માત્ર પોતાનું ટેકનોલોજીકલ વર્ચસ્વ જાળવી રાખવા માંગતું નથી, પરંતુ વૈશ્વિક EV બેટરી બજારમાં તેની આગેવાનીને વધુ મજબૂત બનાવવા માટે પણ વ્યૂહરચના અપનાવી રહ્યું છે. […]