સૌરાષ્ટ્ર-કચ્છની 69 નગરપાલિકાઓનું 398 કરોડનું વીજબિલ છેલ્લા બે વર્ષથી બાકી
સૌરાષ્ટ્ર-કચ્છની નગરપાલિકાઓની આર્થિક હાલત કથળી, નાગરિકો પાસેથી વેરા ઉઘરાવવામાં નગરપાલિકાઓ નિષ્ફળ રહી, બાકી બિલની વસુલાત માટે PGVCLની ઢીલી નીતિ રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છની 69 નગરપાલિકાઓની આર્થિક હાલત ડામાડોળ બની છે. અને નગરપાલિકાએ બાકી વીજળી બિલો પણ ભરી શકતી નથી. પીજીવીસીએલના સૌરાષ્ટ્ર અને કચ્છના 11 સર્કલ હેઠળ આવતી 69 નગરપાલિકાઓ પાસે રૂપિયા 398 કરોડ વીજળી બિલો બાકી બોલે […]


