બાળક 6 મહિનાનું થાય એટલે આ પ્રકારનો હળવો ખોરાક આપવાનું શરુ કરો,બાળક બનશે હેલ્ધી
દરેક માતાની ચિંતા હોય છે કે બાળક મોટૂ થાય પછી તેને શું ખવડાવવું ખાસ કરીને બાળક કેટલા મહિનાનું થાય ત્તેયારે તેને અનાજ આપવાનું શરુ કરવું , સામામન્ય રીતે બાળક 6 મહિના પુરા કરે ત્યાર બાદ તેને હળવો ખોરાક એટલે કે લિક્વિડ આપવાનું શરુ કરવું જોઈએ આ સાથે જ ખિચડી કે ભાત એકદમ નરમ બનાવીનેખવડાવવું જોઈએ. […]