અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર અકસ્માતમાં 3નાં મોત, રાજ્યમાં 4 અકસ્માતમાં 7નાં મોત
નડીયાદ પાસે કારનું ટાયર ફાટતાં કાર ડિવાઈડર કૂદીને ટ્રકમાં ઘૂંસી ગઈ, દાહેદમાં તાયણી ગામ પાસે બે બાઈક સામસામે અખડાતા 3ના મોત, વટામણ હાઈવે પર બસ અને ટ્રક અથડાયા, અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. આજે જુદા જુદા 4 અકસ્માતોના બનાવોમાં 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 15થી વધુ લોકો ઘવાયા હતા. પ્રથમ અકસ્માતનો […]