ઓખાની બોટ મધદરિયે બંધ પડી, ત્યાં જ પાકિસ્તાન એજન્સીએ ધસી આવી 7 માછીમારોનું અપહરણ કર્યું
ઓખાઃ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કાંઠી વિસ્તારના શહેરોમાં અનેક માછીમારો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. માછીમારો પોતાની બોટ લઈને મદ્ય દરિયે માછીમારી કરવા જતાં હોય છે. ત્યારે ભૂલથી આંતરરાષ્ટ્રીય સીમા નજીક પહોંચતા જ રાહ જોઈને બેઠેલી પાકિસ્તાનની એજન્સી માછીમારોનું અપહરણ કરી લેતા હોય છે. જોકે માછીમારી કરવા માટે માછીમારો હંમેશા ભારતીય સીમા છે તેટલા વિસ્તારમાં માછીમારી […]