ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ ડે: ભારતીય તટરક્ષક દળ 1978માં માત્ર 7 જહાજોના કાફલા સાથે અસ્તિત્વમાં આવેલું
‘वयम रक्षाम:’ અર્થાત ‘અમે રક્ષણ કરીએ છીએ.’ના સૂત્ર સાથે ભારત દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાથી લઈને દરિયામાં રાહત અને બચાવ કામગીરીની તમામ જવાબદારી દેશના તટરક્ષક દળ (કોસ્ટ ગાર્ડ) સંભાળે છે. દેશભરમાં ભારતીય તટરક્ષક દળ દિવસ દર વર્ષે 1 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 48મો તટરક્ષક દળ દિવસ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય […]