આજે ઉત્તરાણનું પર્વ, રાજ્યમાં 488થી વધુ પક્ષી સારવાર કેન્દ્રો, 738 સ્વયંસેવકો ખડે પગે ફરજ બજાવશે
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પર્વમાં તા.10થી 20 જાન્યુઆરી દરમિયાન પતંગના દોરાથી અબોલ પક્ષીઓને ઘાયલ થતા બચાવવા માટે તથા ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે “કરૂણા અભિયાન” હાથ ધરવામાં આવે છે. આ અભિયાનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગ સાથે અન્ય સ્વયંસેવી સંસ્થાઓ પણ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપે છે. રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાનનો પ્રારંભ વર્ષ-2017થી […]