વડોદરા એમ એસ યુનિવર્સિટીનો 74મો પદવીદાન સામારોહ યોજાયો
M S યુનિમા 74માં પદવીદાન સમારોહમાં 354 વિદ્યાર્થીઓને સૂવર્ણપદકો અપાયા, જે શિક્ષણ મેળવ્યું છે, એના ઉપયોગ થકી સમાજને પરત આપવાનો સમય છે, રાજ્યપાલ શિક્ષણનો વ્યાપ વધે જેથી વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકાય છે: શિક્ષણ મંત્રી વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 74મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના […]


