UNGA: ન્યૂયોર્કમાં 10 દેશનાં નેતાઓ ભેગા થશે, આ વિષયો પર થશે ચર્ચા
આજથી ન્યૂયોર્કમાં 76મી UNGA યોજાશે આ બેઠકમાં કોવિડ રસીકરણ સહિતના મુદ્દે થશે ચર્ચા 100 વિશ્વ નેતાઓ સભામાં ભાગ લે તેવી સંભાવના નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તંગદિલી અને ફ્રાન્સ-ઓસ્ટ્રેલિયા UNGA વચ્ચેના તણાવ વચ્ચે આજથી ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટર ખાતે 76મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા શરૂ થશે. આ વખતે UNGA ખાસ રહેશે. આ સામાન્ય સભા દરમિયાન ક્વાડ દેશોની બેઠક […]