ગુજરાતમાં 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી 22 જૂને યોજાશે, 25 જૂને મતગણતરી કરાશે
ચૂંટણીના મતદાનમાં બેલેટપેપરનો ઉપયાગ કરાશે ગામડાઓના કુલ 30 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે OBC અનામતના કારણે ચૂંટણીપ્રક્રિયા અટકી હતી ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 8326 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં 8.326 ગ્રામ પંચાયતોમાં 22 […]