પાટનગર ગાંધીનગરમાં કોરોના રસીકરણની 80 ટકા કામગીરી પૂર્ણ
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવથી બચવા માટે વેક્સિનેશન વધારવામાં આવી રહ્યું છે. શહેરના કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધી 80થી 85 ટકા રસીકરણ કરી દેવામાં આવ્યું હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 2 લાખ 85 હજાર 500 મતદારો છે. જેમાથી 2 લાખ 71 હજાર 506 લાભાર્થીને કોરોનાની […]