અમદાવાદ શહેરના 82 બ્રિજના ઈન્સ્પેક્શન માટે 4 એજન્સીઓને કોન્ટ્રાક્ટ અપાયો
એએમસી દ્વારા દર વર્ષે બ્રિજોના નિયમિત ઇન્સ્પેક્શન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, વર્ષ 2005 પછી બનેલા બ્રિજ માટે પ્રતિ ચો.મી. રૂ 32.5 ચૂકવાશે, ઈન્કટેક્સ નજીક ગાંધી બ્રિજના રીપેરીંગ કામ શરૂ કરાયું, અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 82 બ્રિજનું મજબુતાઈથી લઈને સ્ટ્રક્ચર સુધીનું નિરીક્ષણ કરવા માટે 4 એજન્સીઓને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાર સોંપવામાં આવ્યું છે. ખાનગી એજન્સીઓ […]


