ગુજરાતમાં ચોમાસાની સીઝનનો સરેરાશ 85.73 ટકા વરસાદ પડ્યો, 100 ડેમ હાઈએલર્ટ પર
સીઝનનો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 89.10 ટકા પડ્યો, રાજ્યમાં 41 તાલુકામાં સીઝનનો 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો, રાજ્યના 16 ડેમોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ ગાંધીનગરઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 81 તાલુકામાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ચોમાસાની સીઝન દરમિયાન 85.73 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, […]