ભાવનગર જિલ્લામા કપાસનું 2.08.900 હેકટરમાં વાવેતર, ગુજરાતમાં ત્રીજા સ્થાને
સમગ્ર જિલ્લામાં ખરીફપાકનું કુલ 3,80,300 હેકટર જમીનમાં વાવેતર, રાજ્યમાં કપાસના કુલ વાવેતરમાં માત્ર સૌરાષ્ટ્રમાં 81 ટકા વાવેતર ભાવનગરમાં કપાસ બાદ મગફળીનું 1,14,600 હેકટરમાં વાવેતર ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું કુલ વાવેતર 3,80,300 હેકટર જમીનમાં થયુ઼ છે અને તે પૈકી સૌથી વધુ કપાસનું 2,08,900 હેકટરમાં વાવેતર થયું છે. […]