નવસારીમાં હડકાયા કૂતરાનો તરખાટ, 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા
હડકાયા કૂતરા બે દિવસમાં 60 લોકોને કરડ્યા નવસારીના પાંચ હાટડી, વ્હોરવાડ, ભેસતખાડા વિસ્તારમાં કૂતરાનો આતંક મ્યુનિના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે લોકોમાં અસંતોષ નવસારીઃ શહેરના પાંચ હાટડી, વ્હોરાવાડ, ભેસતખાડા તેમજ ઝવેરી સડક પૂર્ણિમા માતા મદિર વિસ્તારમાં હડકાયા કૂતરાના ભાયથી લોકો ભય અનુભવી રહ્યા છે. ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં તો હડકાયા કૂતરાઓએ માત્ર બે દિવસમાં 60 […]