નકલી IAS બનીને મેહુલ શાહે એક સ્કુલ સંચાલકને પણ છેતર્યા હતા
                    આરોપીની વાકછટાથી DEO પ્રભાવિત બન્યા હતા, આરોપીએ લાલચ આપીને સ્કુલમાં વિદ્યાર્થી પાસેથી પણ રૂપિયા ઉઘરાવ્યા હતા, આરોપી લાલ લાઈટની કાર લઈને સ્કુલમાં પહોંચીને રોફ જમાવતો હતો અમદાવાદઃ પોતે આઈએએસ અધિકારી હોવાની ઓળખ આપીને લોકોને ઠગતા આરોપીની શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ અનેક લોકો સાથે ઠગાઈ કર્યાનું પ્રકાશમાં આવી રહ્યું છે. આરોપી મેહુલ શાહે કાર […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

