સત્તા માટે બોલવામાં કોઈ પણ હદ વટાવવાની? આપ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાઓનો જોવો આ વાયરલ વીડિયો
અમદાવાદઃ ભારતીય બંધારણમાં તમામ લોકોને પોતાના વિચાર વ્યક્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેનો કેટલાક રાજકીય નેતાઓ ગેરલાભ લઈને બંધારણીય હોદ્દા ઉપર બિરાજમાન મહાનુભાવો વિશે એલફેલ બોલીને તમામ મર્યાદાઓ ક્રોસ કરી નાખતા હોવાના ભૂતકાળમાં અનેક દાખલા સામે આવ્યાં છે. હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઈટાલીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે નિમ્ન કક્ષાના શબ્દો […]