આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો ગ્રામવાસીઓની વીડિયો ટેક્નોલોજીથી સારવાર થઈ, દોઢ લાખથી પણ વધુ સ્વાસ્થ્ય-સુખાકારી કેન્દ્રો ખોલાયા
દિલ્હીઃ- ભારતકમાં મોટા પ્રમાણના ગ્રામીણો આયુપષ્માન યોજનાનો લાભ લઈ રહ્યા છે તાજેતરમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા આ બાબતનો એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો જેમાં સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્ર અને વીડિયો ટેકનોલોજીથી કરોડો ગ્રામીણોની જે સારવાર કરાઈ હતી તે સંપૂર્ણ નિગતો વિગતવાર રજુ કરવામાં આવી છે. દેશમાં આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્રોની સંખ્યા લક્ષ્યાંકને […]


