ગુજરાતમાં આપને વધુ એક ઝટકો- અબડાસા સીટ પરથી આપના ઉમેદવારની પીછેહટ, બીજેપીને આપ્યું સમર્થન
ગુજરાતમાં આપને બીજો ફટકો આપના ઉમેદવારે બીજેપીનો હાથ ઝાલ્યો અબડાસા બેઠકના ઉમેદવારે બીજેપીને આપ્યું સમર્થન અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીના ઉમેદવારોનો પણ રંગ બદલાતો જોવા મળી રહ્યો છે,એક પાર્ટી છોડીને બીજી પાર્ટીને સમર્થન આપતા ઉમેદવારોની સંખ્યા જાણે વધી રહી છે ગુજરાતમાં ભલે આપ ખૂબ પ્રચાર કરતી […]