જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને સામે ‘ઓપરેશન કારાવાસ’
ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી 41 આરોપીને પકડવામાં મોટી જહેમત ઉઠાવી છે: DGP, ગુજરાત પોલીસે 15 દિવસમાં જામીન પરથી ફરાર 41 આરોપીઓને પકડયા, 15 જેટલા આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા ગાંધીનગરઃ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે તા.26 […]


