જુનાગઢના ભાજપના કોર્પોરેટર સહિત 4 શખસો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
જુનાગઢ, 21 જાન્યુઆરી 2026: શહેરમાં પોલીસ માટે માથાનો દુઃખાવોરૂપ બનેલી કુરેશી ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો અને તેમના સાગરિતો સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગ હત્યાની કોશિશ, સાયબર ફ્રોડ, પોલીસ પર હુમલો અને આર્મ્સ એક્ટ […]


