છત્રપતી શિવાજી મહારાજ વિશે અયોગ્ય બોલનાર સામે કાર્યવાહી કરાશેઃ ફડણવીસ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં સપાના ધારાસભ્ય અબુ આઝમી અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમને ‘100 ટકા’ જેલમાં મોકલવામાં આવશે. આ ટિપ્પણી સીએમ ફડણવીસે વિધાન પરિષદમાં ત્યારે કરી હતી જ્યારે વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ તેમને અબુ આઝમી સામેની કાર્યવાહી અંગે પ્રશ્ન પૂછ્યો હતો. અબુ આઝમીને મુઘલ સમ્રાટ ઔરંગઝેબની પ્રશંસા કરવા મામલે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. […]